Code: FF1
કર્મ ની ગહનતા દર્શાવતો ભગવદ ગીતાનો સુંદર સુભાષિત ફોટો ફ્રેમ. પોતાના ડ્રોઈંગ રૂમ અથવા કોઈને ભેટ આપવા માટે એક આદર્શ વિકલ્પ
મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગ દ્વારા યોગનો સાચો અર્થ સમજાવે છે. યોગનો હેતુ કેવળ શારીરિક તંદુરસ્તીનો જ નથી પરંતુ, માનસિક સ્વસ્થતા અને યોગ વિજ્ઞાનના ઉચ્ચ ઉપદેશોનું પાલન કરવાનો પણ છે. સાચી યોગી પ્રથાઓથી અવગત થઇ તેને અનુસરીને વ્યક્તિ શુદ્ધ આનંદની સ્થિતિએ પહોંચે છે. સતત રિમાઈન્ડર મળતું રહે તે માટે આ ફોટો ફ્રેમ તમારી ગમતી જગ્યાએ લગાવો તેને તમારી માર્ગદર્શિકા બનાવો.
Code: FF2
ત્રણ પ્રકારની અડચણો કે અવરોધો બતાવવામાં આવ્યા છે. (1) आधि -भौतिका એટલે કે બાહ્ય(physical) સ્વરૂપે આવતી બાધા કે અડચણ, જેમકે પ્રાકૃતિક આફતો, લોકો, જંગલી પશુઓનો હુમલો વિગેરે..(2) आधि-दैविका એટલે કે દૈવી(divine) સ્વરૂપે આવતી બાધા જેવીકે પરમાત્મા અને મનુષ્ય વચ્ચેના દેવતાઓ, આત્માઓની દુનિયા વિગેરે દ્વારા આવતી (3) आध्यात्मिक એટલેકે આંતરિક(internal) સ્વરૂપે આવતી બાધા જેવીકે પીડા, રોગ, આળસ, અનુપસ્થિત મન(absent mind) વિગેરે.
જ્યારે શાંતિ મંત્રનો પાઠ કરવામાં આવે છે, ત્યારે આ ક્ષેત્રમાંથી અવરોધો શાંત થયા હોવાનું માનવામાં આવે છે. આમ ઉપનિષદોમાં શાંતિનો અર્થ બોહળો છે.
અષ્ટાંગ યોગની PDF મેળવવા માટે અહીં ક્લિક કરો!!
Code : FF3
ઘણા મહાવાક્યો હોવા છતાં, તેમાંના ચારનો વારંવાર "મહાવાક્ય" તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. વેદાંત-પરંપરા અનુસાર, તેઓ તમામ ઉપનિષદોનો સાર સમાન છે, અને તમામ ઉપનીષદીય મહાવાક્યો એક સાર્વત્રિક સંદેશને ટૂંકા અને સંક્ષિપ્ત નિવેદનોના રૂપમાં વ્યક્ત કરે છે. મહાવાક્યનો અર્થ "પ્રવચન" થયો છે, અને ખાસ કરીને, દાર્શનિક રીતે ઉચ્ચ વિષય પર પ્રવચન.
અદ્વૈત વેદાંત પરંપરા અનુસાર ચાર ઉપનીષદીય મહાવાક્યો સર્વોચ્ચ (બ્રહ્મ) સાથે વ્યક્તિ (આત્મા) ની અંતિમ એકતા દર્શાવે છે.
Code : FF4
Product Details:
Size: 12 ઇંચ (W) x 18 ઇંચ (H) , Vertical
200 gsm White paper પર ડિજિટલી મુદ્રિત
પ્રીપેઇડ ઓર્ડર પર મફત શિપિંગ
Actual Frame Look: